News of Saturday, 17th August 2024
કોલકતાની ઘટનાના વિરોધમાં મોરબીમાં તબીબોની કેન્ડલ માર્ચ

મોરબી : કોલકતામાં મહિલા ડોકટર ઉપર બળાત્કાર અને હત્યાના બનાવના દેશભરમાં પડઘા પડયા છે. આ મામલે મોરબીના તબીબો આવતીકાલે હડતાલ પણ પાડવાના છે. જેના અનુસંધાને આજે મેડીકલ કોલેજમાં તબીબો અને મેડીકલના છાત્રાઓ કેન્ડલ માર્ચ યોજીને વિરોધ નોંધાવ્યો છે. (તસ્વીર - અહેવાલ : પ્રવિણ વ્યાસ -મોરબી)
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
