News of Saturday, 17th August 2024
સતાધાર જગ્યામાં દાદાબાપુ પધારેલાઃ દાદાબાપુ-મોરારીબાપુ-વિજયબાપુ વચ્ચે આધ્યાત્મિક મુલાકાત થયેલીઃ કોમી એકતાની અનોખી મીશાલ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૭: સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ સતાધાર ખાતે પીરે તરીકત દાદાબાપુ પધારેલાઃ પૂ.મોરારીબાપુ-પૂ.વિજયબાપુ સાથે આધ્યાત્મિક સંવાદ થયેલોઃ ‘દાદાબાપુ'ની સતાધાર જગ્યાની મુલાકાત દરમિયાન સતાધાર મહંત પૂ.વિજયબાપુએ શાલ ઓઢાડી સન્માનિત કરેલા...કોમી એકતાના હિમાયતી ‘દાદાબાપુ' અને પ્રખર રામાયણી પૂ.મોરારીબાપુ વચ્ચે એકદમ આત્મિય નિકટતા હતી.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
