News of Saturday, 17th August 2024
કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવીયા પોરબંદર જિલ્લાના પ્રવાસે
રાજપૂત સમાજની વાડીમાં બજેટ અંગેના સેમિનારમાં બાદ ભોદ ગામે વિદ્યાર્થીઓના સમારંભમાં પણ ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ મનસુખભાઈ માંડવીયા આવતીકાલ તા.૧૮ ના રોજ બપોરે ૨:૩૦ કલાકે રાજપૂત સમાજની વાડીમાં બજેટ અંગેના સેમિનારમાં ઉપસ્થિત રહેશે.ત્યાર બાદ ભોદ ગામે વિદ્યાર્થીઓના સમારંભમાં પણ ઉપસ્થિત રહેશે. તેઓ પોરબંદરમાં રાજપૂત સમાજની વાડી ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
