News of Sunday, 18th August 2024
પોરબંદરમાં ટ્રાફિક અવરનેશ કાર્યક્રમ યોજાયો: નિયમોની પત્રીકાનું વિતરણ

પોરબંદર: આજ રોજ શહેરમાં વાહન ચાલકો ને માર્ઞ સુરક્ષા માટેના સોનેરી નિયમ મોની પત્રીકાનું વિતરણ કરવામાં આવેલ અને લોકો વાહન અકસ્માતનો ભોગ ન બને તે માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજ કરી ટ્રાફિક અવરનેશ કરવામાં આવેલ છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
