તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Sunday, 18th August 2024
મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર ગટરની કુંડીમાં બોલેરો ફસાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીમાં ભૂગર્ભ ગટરની તૂટેલી અને ખુલ્લી કુંડીઓ જાણે મોતની રાહ જોઈ રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. આજે લાતી પ્લોટમાં એક રીક્ષા કુંડીમાં ફસાયા બાદ અયોધ્યાપુરી રોડ ઉપર લાતી પ્લોટ 6 નંબરના નાકે એક બોલેરો પણ કુંડીમાં ફસાયો હતો. આ કુંડીઓ મામલે નગરપાલિકા તાત્કાલિક કાર્યવાહી કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
