<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

મોરબીના લાતી પ્લોટ મેઈન રોડ ઉપર ગટરની કુંડીમાં રીક્ષા ફસાઈ.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીના લાતી પ્લોટમાં થોડા એવા વરસાદે મુશ્કેલીઓનો પાર રહેતો નથી. તેવામાં આજે થોડું પાણી ભરાયું હોય જેના કારણે ભૂગર્ભ ગટરની કુંડીમાં એક સીએનજી રીક્ષા ફસાઈ ગઈ હતી. ડ્રાઇવર અને સ્થાનિકોના અનેક પ્રયાસો છતાં આ રીક્ષા તેમાંથી નીકળી શકી ન હતી.

(5:25 PM IST)