News of Sunday, 18th August 2024
પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ શખ્સને પાસા હેઠળ ડીટેઈન કરી અમદાવાદ જેલ ધકેલ્યો.

મોરબી : પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ શખ્શ વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ થતા મોરબી એલસીબી ટીમે ઈસમને પાસા હેઠળ ડીટેઈન કરી મધ્યસ્થ જેલ અમદાવાદ હવાલે કર્યો છે
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા ગુનામાં સંડોવાયેલ આરોપી રમેશ પુંજાભાઈ પટણી રહે નવા ચિત્રોડ તા. રાપાર વાળાનું વોરંટ ઈશ્યુ કરેલ હોય જેથી એલસીબી ટીમે રમેશ પુંજાભાઈ પટણીને પાસા એક્ટ તળે ડીટેઈન કરી મધ્યસ્થ જેલ અમદાવાદ હવાલે કરેલ છે
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
