<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

જામનગર જિલ્લા જેલ ખાતે રક્ષા બંધનની ઉજવણી : જિલ્લા જેલ ખાતે લાગણીસભર દ્રશ્યો સર્જાયા : કેદીઓને બહેનોએ બાંધી રાખડી : 534 કેદી જિલ્લા જેલમાં છે બંધ : જીલ્લા જેલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું : જુઓ વિડીયો

ગ્રેટ - સવારે નવ થી ચાર વાગ્યા સુધી કેદીઓને રાખડી બાંધવામાં આવશે : જામનગર જિલ્લા જેલ ખાતે દર વર્ષે રક્ષાબંધનની કરવામાં આવે છે ઉજવણી

જામનગર જિલ્લા જેલ ખાતે રક્ષા બંધનની ઉજવણી : જિલ્લા જેલ ખાતે લાગણીસભર દ્રશ્યો સર્જાયા : કેદીઓને બહેનોએ બાંધી રાખડી : 534 કેદી જિલ્લા જેલમાં છે બંધ : જીલ્લા જેલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું : સવારે નવ થી  ચાર વાગ્યા સુધી કેદીઓને રાખડી બાંધવામાં આવશે : જામનગર જિલ્લા જેલ ખાતે દર વર્ષે રક્ષાબંધનની કરવામાં આવે છે ઉજવણી (વિડીયો : કિંજલ કારસરીયા, જામનગર)

 

(3:05 PM IST)