<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

જામનગર રાજકોટ હાઈવે પર અકસ્‍માતઃ ૨ને ગંભીર ઈજાઓ અને ૨ને સામાન્‍ય ઇજાઓ પહોંચી

ધ્રોલ :  જામનગર રાજકોટ હાઈવે પર આવેલ આહિર કન્‍યા છાત્રાલય નજીક આજે અકસ્‍માત પ્રાથમિક વિગત મુંજબ ફોરવિલ કાર પર થી સ્‍ટેરીંગ પર થી કાબુ ગુમાવતા અકસ્‍માત સર્જાયો હતો.  ૧૦૮ની મદદ થી તાત્‍કાલીક સારવાર માટે ધ્રોલ સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડયા હતા.  જેમા સરકારી હોસ્‍પિટલમાં નામનોી યાદી મુંજબ  મનસુખભાઈ મોહનભાઈ સાંગાણી, (ઉ.૬૫), શાતાબેન રણછોડ બુચા (ઉ.૬૫) ને ગંભીર ઇજાઓ પહોચી છે. જયારે  જયેશભાઈ રણછોડભાઈ બુચા ઉ.૫૩ સામાન્‍ય તથા વિઠલભાઈ મોહનભાઈ મુંગરા ઉ.૭૦ નાની મોટી ઈજાઓ પહોચી છે તમામ લોકો જામનગર રહેવાસી હોવાની પ્રાથમિક વિગત મળી છે બન્ને ગંભીર ઈજાઓ થઈ તેમને જામનગર હોસ્‍પિટલ સારવાર માટે ખસેડયા હતા. (સંજય ડાંગર ધ્રોલ)

(3:53 PM IST)