News of Tuesday, 20th August 2024
જામનગરમાં હીરજી મીસ્ત્રી રોડ પર આવેલ ભંગારના વાડામાંથી તાંબા પીતળના ભંગારની ચોરી કરનાર આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી સીટી સી ડીવીઝન પોલીસ સર્વેલન્સ સ્કોડ

જામનગર : જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા VC પોલીસ અધિક્ષક આર.બી.દેવધા નાઓએ અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ,સીટી સી ડીવીઝન પો.સ્ટે.ના પો.અધિ જે.વી.ચૌધરીના સુચનાથી સર્વેલન્સ સ્કોડના પોલીસ સ્ટાફના માણસો સાથે જામનગર સીટી સી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં.- ૧૧૨૦૨૦૦૨૨૪૧૪૭૧/૨૦૨૪ બી.એન.એસ કલમ ૩૩૧(૩),૩૩૧(૪),૩૦૫(એ) મુજબ તાંબા પીતળના ભંગાર ચોરીનો ગુન્હો બનેલ હોય જે ગુન્હો અનડીટેક્ટ હોય જે શોધી કાઢવા માટે પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલીગમાં હોય તે દરમ્યાન ટેકનીકલ તથા હ્યુમન સોર્સ દ્વારા સ્ટાફના પો.હેડ.કોન્સ.ફેઝલભાઈ મામદભાઈ ચાવડા તથા પો.હેડ.કોન્સ. ખીમશીભાઈ ગોવીંદભાઈ ડાંગર તથા પો.કોન્સ હર્ષદભાઈ દલપતભાઈ પરમાર ને સયુકત બાતમીરાહે હકીકત મળેલ કે ઉપરોકત ચોરીમાં ગયેલ તાંબા પીતળ ભરેલ બાચકા સાથે એક ઇસમ પ્રણામી સ્કૂલ સામે આવેલ મેદાનમાં હોવાની હકીકત આઘારે તેની વોચમાં રહી મજકુર નીચે જણાવેલ નામવાળા ઇસમને ચોરીમાં ગયેલ તાંબા પીતળના ભંગાર સાથે પકડી પાડી તે અંગે પો.હેડ.કોન્સ.એફ.એમ.ચાવડા એ ઘોરણસર કાર્યવાહી કરી ઉપરોક્ત અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરેલ છે.
પકડાયેલ આરોપી:(૧) રવીભાઈ કીશોરભાઈ રાઠોડ રહે.૪૯ દી.પ્લોટ આશાપુરામાંતાજીના મંદીર પાછળ જામનગરકબ્જે કરેલ મુદામાલ:-(૧) તાંબા પીતળ નો ભંગાર કી.રૂ. ૨૯,૫૭૦/-
ડીટેક્ટ થયેલ ગુન્હા:-(૧)જામનગરસીટીડીવી.પો.સ્ટે.ગુ.ર.નં.-૧૧૨૦૨૦૦૨૨૪૧૪૭૧/૨૪
બી.એન.એસકલમ
આ સમગ્ર કામગીરી કરનાર અધિકારીઓ(૧)પોલીસ ઇન્સપેટકર જે.વી.ચૌધરી
"સી"(2)HC યશપાલસિંહ જાડેજા(૯) PC વનરાજભાઈ ખવડ(3) HC ખીમશીભાઇ જી. ડાંગર
(૧૦) PC હર્ષદભાઇ ડી પરમાર(૪) HC ફૈઝલભાઇ એમ. ચાવડા(૧૧).PC વનરાજભાઈ બી ખવડ(4) HC મહેન્દ્રસિંહ વી ચુડાસમા(૧૨) PC પ્રવિણભાઇ બી પરમાર(૬) પ્રદીપસીંહ એક જાડેજા(૧૩) PC યુવરાજસિંહ જાડેજા(૭) PC શીવભદ્રસિંહ જાડેજા(૧૪) PC મહાવિરસિંહ જાડેજા(૮) PC હોમદેવસિંહ જાડેજા
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
