<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

પોરબંદરમાં ઉદ્યોગકારોના પ્રશ્નોની મનસુખભાઇને રજુઆત

(લઘુ અને ક્ષુક્ષ્મ ) ઉદ્યોગ   ની ૨૦ વર્ષ કે તેથી વધારે સમય થી  જે ઉદ્યોગકાર નાં કબ્જા ભોગવટા માં હોય તેવી નવી શરતો ની જમીનો ને નહીવત અથવા જંત્રી જેટલું પ઼મિીયમ લઈ  ને જુનીશરત  માં ફેરવી આપવા માટે ની મુદ્દાસર ની લેખીત રજુઆત ડિસ્ટ્રિકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ  માધ્યમ  થી સંયુકત રીતે અને   જીલ્લા ભાજપ સહકારીતાસેલ ના કન્વીનર તરીકે અને ડિસ્ટ્રિકટ ચેમ્બર  નાં પૂર્વ પ્રમુખ ભરતભાઈ રાજાણી એ સુજ્ઞજનો વેપાર-ઉધ્યોગકારો વચ્ચે મિનિસ્ટર  મનસુખભાઈ  માંડવીયા , ધારાસભ્ય અર્જુનભાઈ  મોઢવાડીયા તથા પૂર્વ કેબિનેટ મિનિસ્ટર બાબુભાઈ બોખીરીયાને લેખીત રજુઆત ભરતભાઈ રાજાણી એ કરી લાગતા વળગતા અધિકારીઓ પદાધિકારો સૌને યોગ્ય કરવા માટે નકલ પણ આપેલ તે સમયે ડિસ્ટ્રિકટ ચેમ્બર  નાં વર્તમાન પ્રમુખ જતીનભાઈ હાથી તથા પૂર્વ પ્રમુખો પદુભાઈ રાયચુરા, અનિલભાઈ કારીયા તથા દિલીપભાઈ ગાજરા અને અન્ય હોદેદારો પણ જોડાયેલા. રજુઆત કરવામાં આવી તે તસવીર.

(2:08 PM IST)