<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

ધોરાજીમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાંકેદાર એન્ટ્રી એક કલાકમાં સવા ઈચ વરસાદ

ધોરાજીમાં અસહ્ય ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી:-ધોરાજીમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાંકેદાર એન્ટ્રી એક કલાકમાં સવા ઈચ વરસાદ વરસ્યો હતો

અસહ્ય ઉકળાટ બાદ આકાશ માં ઘેરાયા કાળા ડીબાંગ વાદળો છવાઈ ગયાં હતા
ભારે  ગરમીના બફારા બાદ સાંજે ધમાકેદાર ભારે વરસાદ સાથે એક કલાકમાં સવા ઇંચ જેવો વરસાદ નોંધાઈ ચૂક્યો હતો
ધોરાજી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર માં ધોરાજી તાલુકાના નાની પરબડી ભૂખી અડવાર તોરણીયા વિગેરે ગામોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો


 

(8:29 PM IST)