<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

જામજોધપુરમાં મેલાણાના દોઢ વર્ષના વિરાજનું આંચકી આવતા મોત

 

ધોરાજી તા. રરઃ જામજોધપુરના વિરાજ વિજયભાઇ ચૌહાણને બે દિવસથી તાવ અને ઉલટીઓ થતા સારવાર માટે જામજોધપુર અને ઉપલેટાથી જુનાગઢ રીફર કરતા ધોરાજી નજીક તબીયત લથડતા ધોરાજી સરકારી દવાખાનામાં બાળકને લાવતા ફરજ પરના ડો. રાજ બેરા એ મરણ થયેલ હોવાનું જાહેર કરેલ મરણ જનારના પિતાને ર પુત્રી અને એક પુત્ર હતા એકના એક પુત્રનું અવસાન થતા ઘેરા શોકની લાગણી ફેલાય હતી.

(12:08 PM IST)