તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 22nd August 2024
બાણુગાર પાસે ત્રિપલ અકસ્માત

જામનગરઃ રાજકોટ હાઇવે પર બાણુગાર પાસે ત્રીપલ અકસ્માત સર્જાયો છે. ટ્રેક્ટર, ગુજરાત ગેસના ગેસ ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ ત્રીપલ અકસ્માતમાં કારમાં સવાર ૪ લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને લઈને રસ્તામાં ટ્રાફિકજામ સર્જાતા પોલીસે ટ્રાફિક ક્લીયર કરાવવા કામગીરી હાથ ધરી છે. (તસવીરઃકિંજલ કારસરીયા, જામનગર)
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
