News of Friday, 23rd August 2024
અકિલા ન્યુઝ : અમરેલી ધારી ગીર પંથકને ધમરોળતા મેઘરાજા, ધારી શહેર સાથે ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ગીર પંથકમાં સવારથી વરસાદી વાતાવરણ જામ્યું, ધારીના ગીગાસણ, કૂબડા, શિવડ, બોરડી, દલખાણીયા ગામોમાં વરસાદ, ધોધમાર વરસાદથી ખેતીપાકોને થશે ફાયદો.

(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
