<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

અકિલા ન્યુઝ : અવિરત વરસાદને પગલે અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો, શેત્રુંજી નદીમાં પૂર આવતા ખોડિયાર ડેમ વધુ એક વાર ઓવરફ્લો થયો.

(1:39 PM IST)