<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

જન્માષ્ટમી તહેવાર દરમિયાન મોરબીમા તબીબી ઇમર્જન્સી સેવા શરૂ રહેશે

જાણો કઈ હોસ્પિટલ કે ક્લિનિક ચાલુ રહેશે અને ક્યા ડોક્ટર હાજર હશે:ઇન્ડિયન મેડિકલ એસોસિએશન IMA મોરબી દ્વારા લિસ્ટ બહાર પડાયું

 ( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી જિલ્લા ના તમામ નાગરિકોને હાલાકી ના પડે અને ઈમરજન્સી સમયે મદદરૂપ થાય એ માટે, જન્માષ્ટમી તહેવાર દરમિયાન મોરબીમા જે કોઈ હોસ્પિટલ કે ક્લિનિક ચાલુ રહેવાની છે અને ક્યા ડોક્ટર હાજર હશે એનું લિસ્ટ ઇંડિયન મેડિકલ એસોસિએશન IMA મોરબી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જે નીચે પ્રમાણે છે.



જનરલ ફિઝિશિયન
1. ડો. પીયૂષ દેત્રોજા, શ્રીજી હોસ્પિટલ & ICU - ૭૦૬૯૩૫૫૧૫૫
2. ડો. અતુલ ભોરણિયા, શ્રીજી હોસ્પિટલ & ICU - ૭૦૬૯૩૫૫૧૫૫
3. ડો. રવિ ઉઘરેજા, જેઆર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ- ૭૫૮૬૬૨૫૪૪૪
4. ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ- ૦૨૮૨૨ ૨૨૪૪૯૨ (ડો. સંદીપ ચાવડા / ડો. ભૌમિક સરડવા /ડો. ઉમેશ ગોધવિયા)
5. ડો. મોનિકા પટેલ, નક્ષત્ર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ- ૦૨૮૨૨ ૨૨૨૨૨૨
6. ડો. વૈભવ દફતરી, શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ- ૯૭૨૭૫૨૭૫૫૫
7. ડો. રિંકલ રામોલિયા, આયુષ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ - ૮૮૬૬૬૦૦૮૯૪

મેડિકલ ઓફિસર
1. ડો. મુશ્તાક ખાનજાદા, મંગલમ હોસ્પિટલ-૯૪૦૯૩૪૫૦૦૦

જનરલ સર્જન
1. ડો. ઋષિ વાંસદડિયા, શ્યામ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ- ૦૨૮૨૨ ૨૩૪૫૭૭
2. ડો. ઉત્કર્ષ પટેલ, જેઆર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, ૯૫૮૬૬૨૫૪૪૪
3. ડો. માધવ સંતોકી, નક્ષત્ર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ- ૦૨૮૨૨ ૨૨૨૨૨૨
4. ડો. રવિ કોટેચા, શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ - ૯૭૨૭૫૨૭૫૫૫
5. ડો. મનીષ ભાટિયા, સમર્પણ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ - ૯૫૧૨૪૩૩૧૩૩

ગાયનેકોલોજિસ્ટ (સ્ત્રી રોગ નિષ્ણાત)
1. ડો. હીનાબેન મોરી, માસૂમ હોસ્પિટલ - ૭૫૭૫૦૨૩૨૪૨
2. ડો. કૃષ્ણ ચગ, આર્ય હોસ્પિટલ - ૮૮૬૬૪૨૪૧૩૩
3. ડો. અર્જુન પટેલ, વરદાન હોસ્પિટલ - ૬૩૫૨૪૦૧૮૯૯
4. ડો. અરવિંદ મેરજા, જાનકી IVF હોસ્પિટલ - ૭૦૬૯૪૪૩૧૪૩
5. ડો. ડિમ્પલ વિરમગામા, સ્વસ્તિક હોસ્પિટલ - ૮૭૯૯૩૧૯૩૯૩
6. ડો. મિહિર હોથી, ઉમા ગાયનેક હોસ્પિટલ - ૯૪૮૪૫૨૭૧૦૦
7. ડો. વિશ્વા કોટેચા, શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ - ૯૭૨૭૫૨૭૫૫૫

પીડિયાટ્રિશિયન (બાળકોના નિષ્ણાત)
1. ડો. ચિરાગ જેતપરિયા, ઓમ બાળકોની હોસ્પિટલ - ૮૭૮૦૮૮૧૭૯૨
2. ડો. દર્શન નાયકપરા, સમર્પણ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ- ૯૫૧૨૪૩૩૧૩૩
3. ડો. અલ્પેશ રાંકજા, સ્નેહ બાળકોની હોસ્પિટલ - ૯૦૧૬૫૨૭૯૧૬
4. ડો. હાર્દિક બોરસણિયા, ધનશ્રી બાળકોની હોસ્પિટલ - ૯૪૨૮૮૯૩૪૪૪
5. ડો. શરદ રૈયાણી, ચિરાયુ બાળકોની હોસ્પિટલ - ૯૦૮૧૭૮૮૪૮૮
6. ડો. અમિત બોડા, અમીધારા બાળકોની હોસ્પિટલ - ૯૭૧૨૬૪૦૨૫૮
7. ડો. અક્ષય જાકાસણિયા, ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ - ૦૨૮૨૨ ૨૨૪૪૯૨
8. ડો. દીપક કડીવાર, વેદાંત બાળકોની હોસ્પિટલ - ૯૪૦૯૪૯૦૦૮૧
9. ડો. સંદીપ મોરી, માસૂમ હોસ્પિટલ - ૭૫૭૫૦૧૦૧૦૮
10. ડો. મયુર સી. ગ્વાલાની, નક્ષત્ર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ - ૦૨૮૨૨ ૨૨૨૨૨૨
11. ડો. ધૈર્ય જોષી, આયુષ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ - ૭૫૭૫૦૮૮૮૮૫

ઓર્થોપેડિક (હાડકાના રોગોના નિષ્ણાત)
1. ડો. ચિન્મય ત્રિવેદી, ૐ ઓર્થોપેડિક હોસ્પિટલ -૦૨૮૨૨ ૨૨૫૦૦૦
2. ડો. દીપમ વિડજા, જેઆર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ - ૯૮૨૫૬૨૫૪૪૪
3. ડો. યશ કડીવાર, શ્યામ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ - ૦૨૮૨૨ ૨૩૪૫૭૭
4. ડો. ધર્મેશ જલંધરા, ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ - ૦૨૮૨૨ ૨૨૪૨૯૨
5. ડો. મહેન્દ્ર ફેફર, નક્ષત્ર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ - ૦૨૮૨૨ ૨૨૨૨૨૨
6. ડો. પ્રહલાદ ઉઘરેજા, શિવમ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ - ૯૭૨૭૫૨૭૫૫૫
7. ડો. યોગેશ પેથાપરા, મારુતિ ઓર્થોપેડિક હોસ્પિટલ- ૭૬૯૮૭૨૮૮૦૫

ENT સ્પેશિયાલિસ્ટ (કાન, નાક, ગળા ના નિષ્ણાત)
1. ડો. અલ્પેશ ફેફર, રાધે હોસ્પિટલ - ૦૨૮૨૨ ૨૨૧૨૩૦
2. ડો. તૃપ્તિ સાવરિયા, મારુતિ હોસ્પિટલ - ૭૬૯૮૭૨૮૮૦૫

એનેસ્થેટિસ્ટ
1. ડો. સંજય રૂપારેલિયા - ૯૮૨૫૧૧૦૦૯૫

ઓપ્થેલ્મોલોજિસ્ટ (આંખના ડૉક્ટર)
1. ડો. મેહુલ પનારા, વિઝન આંખની હોસ્પિટલ - ૯૯૦૯૩૬૬૬૬૦

રેડિયોલોજિસ્ટ (સોનોગ્રાફી માટે)
1. ડો. અક્ષય ધોરીયાણી, એક્યુરા ડાયગ્નોસ્ટિક સેંટર- ૮૦૮૦૧૦૧૦૮૮

પેથોલોજિસ્ટ (લેબોરેટરી)
1. ડો. બંસી કાવર, બ્લિસ પેથોલોજી લેબોરેટરી - ૯૮૭૯૮૩૪૩૪૨
2. ડો. વિપુલ કાવર, ન્યૂટેક પેથોલોજી લેબોરેટરી- ૮૮૪૯૯૮૦૩૯૨

(1:07 PM IST)