<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

ભુજના ધાણેટી ગામે ચાઈનાકલે ફેકટરીમાં મોટી દુર્ઘટના

મશીનમાં પડી ગયેલા પુત્રને બચાવવા જતાં ફેકટરી માલિક, તેમના સાથીદાર સહિત ૩ મોત, દસ વર્ષનો બાળક અક્ષય રમતાં રમતાં- સિલિકાના પ્રોસેસિંગ મશીનમાં પડી ગયો હતો. તેને બચાવવા જતાં પિતા ગોવિંદભાઈ ચામરિયા અને પિતા—પુત્રને બચાવવા જતાં સાથીદાર પ્રકાશ ભીખાભાઈ વાઘાણીનું મૃત્યુ નીપજ્યું હતું. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(8:49 PM IST)