<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

સાતમ આઠમના પવિત્રોતમ તહેવારો પ્રસંગે ગિરનારના ગુપ્તદ્વાર સમાન શ્રી જટાશંકર મહાદેવ મંદિર ખાતે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી માનવ મહેરામણ ઉમટી પડ્યું

વિનુ જોશી, જૂનાગઢ : સાતમ આઠમના પવિત્રોતમ તહેવારો પ્રસંગે ગિરનારના ગુપ્તદ્વાર સમાન શ્રી જટાશંકર મહાદેવ મંદિર ખાતે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતી.

ઉમટી પડેલ માનવ મહેરામણ માટે અન્નક્ષેત્રની વ્યવસ્થા રાખવામાં આવેલ, જેમાં પધારેલા હજારો ભાવિકજનોએ દર્શન કરી, પ્રસાદ લઈ ધન્યતા અનુભવ કર્યો હતો.

(3:08 PM IST)