News of Sunday, 25th August 2024
જન્માષ્ટમી તહેવાર કોમી એખલાસ ભર્યા વાતાવરણ માં ઉજવાય તે માટે જૂનાગઢ શહેરમાં પોલીસ અધીક્ષક શ્રી હર્ષદ મહેતાની અધ્યક્ષતામાં રૂટ માર્ચ યોજાઈ

વીનું જોશી, જુનાગઢ : જન્માષ્ટમી તહેવાર કોમી એખલાસ ભર્યા વાતાવરણ માં ઉજવાય તે માટે જૂનાગઢ શહેરમાં પોલીસ અધીક્ષક શ્રી હર્ષદ મહેતાની અધ્યક્ષતામાં રૂટ માર્ચ કરી કાયદો વ્યવસ્થા જળવાય તે માટે નિરીક્ષણ કરી અને પોલીસ અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ.
શહેરના શોભા યાત્રાના પ્રસ્થાન સ્થળની મુલાકાત લઈ આયોજકો સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો જૂનાગઢ શહેર પોલીસ અધીક્ષક શ્રી હર્ષદ મહેતા એ આપેલ અને જન્માષ્ટમી પર્વની શુભેચ્છા આપેલ.
(5:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
