News of Sunday, 25th August 2024
ભાવનગર જિલ્લામાં સર્વત્ર અડધાથી અઢી ઇંચ વરસાદ

ભાવનગર જિલ્લામાં સર્વત્ર અડધાથી અઢી ઇંચ વરસાદ: વરસતા વરસાદ વચ્ચે પણ ઘોઘા રોડ પર આવેલ શીતળા માતાના મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા
સાંજ સુધીમાં ભાવનગર જિલ્લાના વલભીપુરમાં બે ઇંચ, ઉમરાળામાં એક ઇંચ, ભાવનગર શહેરમાં બે ઇંચ ઘોઘામાં એક ઇંચ, સિહોર, ગારીયાધારમાં અડધો ઇંચ અને અન્ય તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે.
(અહેવાલ: વિપુલ હિરાણી)
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
