News of Sunday, 25th August 2024
કંકાવટી ડેમ 70 ટકા ભરાયો : નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા તાકીદ
માલ-મિલ્કતને સલામત સ્થળે ખસેડી લઇ જવા તથા તકેદારી રાખવા સૂચના

જામનગર : કંકાવટી ડેમ 70 ટકા જેટલો ભરાઈ ગયો છે, મામલતદાર જામનગર ગ્રામ્ય, તથા તાલુકા વિકાસ અધિકારી, જામનગરને કંકાવટી ડેમ 70% ભરાયેલ હોય નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા અને માલ-મિલ્કતને સલામત સ્થળે ખસેડી લઇ જવા તથા તકેદારી રાખવા તેમજ જો કોઈ બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે માહિતી મોકલી આપવા જાણવાયું છે
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
