<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

કચ્છમાં રાત્રે કડાકા ભડાકા સાથે રાપરમાં ધોધમાર ૨ ઈંચ, આદિપુર ગાંધીધામમાં એક ઈંચ, અંજારમાં અડધો ઇંચ વરસાદ

કચ્છમાં આખો દિવસ વરસાદી માહોલ રહ્યા બાદ રાત્રે કડાકા ભડાકા સાથે રાપર માં ધોધમાર ૨ ઈંચ, આદિપુર ગાંધીધામમાં  એક ઈંચ, અંજારમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે . (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)

(10:25 PM IST)