<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

રાત્રીના 8થી 10માં હળવદમાં વધુ બે ઇંચ વરસાદ ખાબક્યો :વાંકાનેર અને મોરબીમાં વધુ અડધો ઇંચ

હળવદમાં છેલ્લા 4 કલાકમાં જ 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો : હજુ પણ વરસાદ ચાલુ

મોરબી : મોરબી જિલ્લામાં આજે 25 ઓગષ્ટ સાતમના દિવસે મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. જેમાં હળવદ અને વાંકાનેર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. વાંકાનેરમાં 6 ઇંચ વરસાદની સાથે હળવદમાં છેલ્લા 4 કલાકમાં જ 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે


 

(12:19 AM IST)