તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Monday, 26th August 2024
કચ્છમાં રાતથી વરસાદનું આગમન: ઠેર ઠેર હળવો - ભારે વરસાદ: ભુજમાં સવારથી ધોધમાર ચાલુ: રાજકોટમાં પણ વહેલી સવારથી ધીમો મધ્યમ વરસાદ પડી રહ્યો છે

કચ્છમાં રાતથી વરસાદ શરૂ થયો છે, વહેલી સવાર સુધીમાં કચ્છના દસમાંથી આઠ તાલુકામાં અડધોથી ત્રણ ઇંચ સુધી પાણી પડી ગયું જ્યારે કચ્છના પાટનગર ભુજમાં સવારથી ધોધમાર ચાલુ.
રાજકોટમાં વહેલી સવારથી ધીમીધારે હળવો મધ્યમ વરસાદ ચાલુ જ છે. ગઈકાલે રવિવારે વહેલી સવારથી ચાલુ થયેલ વરસાદ આખો દિવસ અવિરત ચાલુ રહ્યો હતો અને આજે સોમવારે જન્માષ્ટમીના દિવસે પણ સવારથી શરૂ થઈ ગયો છે. આકાશ આખુ ઘેરાયેલું છે. *
(5:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
