News of Monday, 26th August 2024
મોરબીમાં સાર્વત્રિક ભારે વરસાદ: વાંકાનેરમાં સાડા સાત ઇંચ, હળવદમાં સાત ઇંચ સહિત ઠેર ઠેર વરસાદની જમાવટ

મોરબી જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ આજે સવાર સુધીમાં વાંકાનેરમાં સાડા સાત ઇંચ, હળવદમાં સાત ઇંચ, ટંકારામાં સાડા ત્રણ ઇંચ, જ્યારે માળિયા અને મોરબીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડી ગયો છે.
ચારેકોર પાણી ભરાયા છે અને મોરબી જિલ્લાના તમામ ડેમોમાં નવા નીરની આવક થઈ છે.
જયેશ ભટાસણા ટંકારા અકિલા
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
