News of Monday, 26th August 2024
રઘુવીર સેનાના સુપ્રિમો ગિરીશભાઈ કોટેચાનો આજે જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૬ : અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના સુપ્રિમો અને જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાનો આજે જન્મદિવસ છે.
કોર્પોરેશનમાં સતત આઠમી વખત ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાઈ રેકોર્ડ સર્જનાર આ મોટા ગજાના નેતા અને નોબલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટને આજે જન્મદિન નિમિતે મો.નં. ૯૮૨૫૨૨૧૬૧૮ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
