<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

જૂનાગઢનાં શ્રી જગન્નાથ મંદિર માં જન્માષ્ટમી પર્વ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ : અન્નકોટ, શ્રી જગન્નાથ સહીત બળદેવ, શુભદ્રાજી ને શણગાર ની સાથે ગોકુડીયું ગામ નાં ફ્લૉટનાં અદભુત દર્શન

વીનું જોશી, જુનાગઢ : જૂનાગઢનાં શ્રી જગન્નાથ મંદિર માં જન્માષ્ટમી પર્વ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ નાં આયોજન કરવામાં આવેલ હતાં. જેમાં અન્નકોટ, શ્રી જગન્નાથ સહીત બળદેવ, શુભદ્રાજી ને શણગાર ની સાથે ગોકુડીયું ગામ નાં ફ્લૉટ, નો અદભુત દર્શન રાખવામાં આવેલ હતું.

તેમજ હિંડોળા દર્શન, નંદ ભયો, વગેરે નાં આયોજન માં ભાવિકો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહી દર્શન નો લાભ લીધો હતો. આ તકે સોરઠીયા વાણંદ જ્ઞાતિ નાં પ્રમુખ બિપિનભાઈ ભટ્ટી, રાજુભાઈ ચુડાસમા, નીરુભાઈ પરમાર, કેતન પરમાર, હિતેશભાઈ વ્યાસ પૂજારી સહીત નાં ઉપસ્થિત રહ્યાં હતા.

 

(5:42 PM IST)