News of Monday, 26th August 2024
ઉડ -૧ ડેમના 5 દરવાજા, 2 ફૂટ 18 કલાકે ખોલવાની શકયતા .
નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા સૂચના

જામનગર : મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી, જામનગર ગ્રામ્ય/ધ્રોલ/જોડિયાને નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા અને માલ-મિલ્કતને સલામત સ્થળે ખસેડી લઇ જવા તથા તકેદારી રાખવા તેમજ જો કોઈ બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે માહિતી મોકલી આપવા વિનંતી કરાઈ છે
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
