<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

ઉડ-2 ડેમના 8 દરવાજા, 6 ફૂટ, આજી-4 ડેમના 20 દરવાજા, 7 ફૂટ અને ઉડ-2 ડેમના 12 દરવાજા, 6 ફૂટ ખોલવામાં આવ્યા

ધ્રોલ/જોડિયાને નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા અને માલ-મિલ્કતને સલામત સ્થળે ખસેડી લઇ જવા તથા તકેદારી રાખવા સૂચના

ઉડ-2 ડેમના 8 દરવાજા,  6 ફૂટ,  આજી-4 ડેમના 20 દરવાજા, 7 ફૂટ અને ઉડ-2 ડેમના 12 દરવાજા, 6 ફૂટ ખોલવામાં આવ્યા છે ધ્રોલ/જોડિયાને નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા અને માલ-મિલ્કતને સલામત સ્થળે ખસેડી લઇ જવા તથા તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે જો કોઈ બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે માહિતી મોકલી આપવા વિનંતી  કરાઈ છે

(10:29 PM IST)