News of Monday, 26th August 2024
માંડવી, નખત્રાણામાં ૧૦ ઈંચ ભારે વરસાદ સાથે સમગ્ર કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ
હજી જોરદાર ઝાપટાઓ ચાલુ, સરકારની રેડ એલર્ટની ચેતવણી

ભુજ : માંડવી, નખત્રાણામાં ૧૦ ઈંચ ભારે વરસાદ સાથે સમગ્ર કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ, હજી જોરદાર ઝાપટાઓ ચાલુ, સરકારની રેડ એલર્ટની ચેતવણી વચ્ચે જીલ્લા અને તાલુકા મથકોએ કંટ્રોલરૂમ સાથે તંત્ર સજ્જ: ગઈકાલ રાત્રે ૧૦ થી આજે રાત્રે ૧૦ સુધી ૨૪ કલાકમાં વરસાદના આંકડા: માંડવી, નખત્રાણા ૧૦ ઈંચ, રાપર, મુન્દ્રા ૫ ઈંચ, અંજાર, ભુજ ૪ ઈંચ, ગાંધીધામ, અબડાસા, લખપત ૩ ઈંચ. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
