<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

સુરેન્દ્રનગર જિલ્લામાં સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધીમાં અલગ અલગ તાલુકામાં દોઢ ઈંચથી લઈને સાડા ચાર ઈંચ જેટલો વરસાદ

સૌથી વધુ થાનગઢમાં સાડા ચાર ઇંચ અને ચોટીલામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકયો

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધીમાં અલગ અલગ તાલુકામાં દોઢ ઈંચ થી લઈને સાડા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે 

  ધાગધ્રા તાલુકામાં 32 મિમી દસાડા તાલુકામાં 60 મિમી લખતર તાલુકામાં 52 મિમી  વઢવાણ તાલુકામાં 63 મિમી મુળી તાલુકામાં 33 મિમી  ચોટીલા તાલુકામાં 105 મિમી સાયલા તાલુકામાં 45 મિમી  ચૂડા તાલુકામાં 53 મિમી લિંબડી તાલુકામાં 37 મિમી થાનગઢ તાલુકામાં 112 મિમી વરસાદ સરકારી ચોપડે નોંધાયા છે.

(11:25 PM IST)