<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

જામનગર પંથકમાં ૯ ખેત મજુરો અને ગ્રામજનો પાણીમાં ફસાયા

 

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના નથુવડલા ગામે ઉંડ-૧ નદીના વાડી વિસ્તારમાં વાડીના ખેત મજુર તથા ગ્રામજનો સહિત સહિત ૯ લોકો પાણીમાં ફસાયા છે. મકાનનો એક માળ પાણીમાં ડૂબી ગયો છે. 

વાડી વિસ્તારના મકાનના બીજા માળે ધાબા ઉપર આશરો લઈ રહ્યાનું ધ્રોલ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી વિજયભાઈ કાસુન્દ્રા જણાવે છે. મો.૯૬૬૪૮ ૨૭૩૬૯ 

સંજય ડાંગર અકિલા

(3:01 PM IST)