News of Tuesday, 27th August 2024
વાંકાનેર તાલુકા પોલીસે 56 લાખનો 1135 પેટી દારૂ ઝડપી પાડ્યો : તાલુકા પી.એસ.આઇ. લલિતાબેન ભરગા ને મળેલ ચોક્કસ બાતમી

વિજય વસાણી, આટકોટ : વાંકાનેર તાલુકા પી.એસ.આઇ. લલિતાબેન ભરગા ને મળેલ ચોક્કસ બાતમીના આધારે ગત રાત્રિના પંચાસીયા ગામ પાસેથી રાજસ્થાન પાસિંગના કન્ટેનરને ફિલ્મી ઢબે પીછો કરી પકડી પાડતા અંદાજે 56 લાખનો 1135 પેટી ઇંગલિશ દારૂ અને 25 લાખના ટ્રક સાથે એક આરોપીને ઝડપી પાડયો છે. આ કામગીરીમાં લલીતાબેન ભરગા સાથે ડી.સ્ટાફ જોડાયો હતો.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
