<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

જામનગર જિલ્લાની તમામ - પ્રાથમિક, માધ્યમિક અને ઉ. મા. શાળાઓમાં અભ્યાસકાર્ય બંધ રહેશે.

ભારેથી અતી ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા સલામતીના ભાગરૂપે લેવાયો નિર્ણય

જામનગર : જામનગર સહીત રાજ્યભરમાં ભારે વરસાદ વરસી રહયૉ છે , ભારે વરસાદ અને આગાહીને પગલે રાજ્યના અનેક શહેરોમાં શાળાઓમાં રજા જાહેર કરાઈ છે તેવામાં આવતીકાલે તા. 28.08.2024 ના રોજ ભારેથી અતી ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા સલામતીના ભાગરૂપે જામનગર જિલ્લાની તમામ - પ્રાથમિક, માધ્યમિક અને ઉ. મા. શાળાઓમાં અભ્યાસકાર્ય બંધ રહેશે.

(8:17 PM IST)