News of Tuesday, 27th August 2024
ગોંડલના ગણેશ જાડેજાની બીજી વખતની રેગ્યુલર જામીન અરજી પણ નામંજૂર થઈ

ગોંડલના ગણેશ (જ્યોતિરાદિપસિંહ) જયરાજસિંહ જાડેજાની બીજી વખતની રેગ્યુલર જામીન અરજી જુનાગઢના ચોથા એડિશનલ સેશન્સ જજ બીના ઠક્કરે ફગાવી દીધી છે.
ગણેશ જાડેજા ઉપરાંત જયરાજસિંહ ઉર્ફે જે કે રાણા, ઇન્દ્રજીતસિંહ ઇન્દુભા દાદુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ ઉર્ફે પથુભા રેવતુભા જાડેજા અને દિગપાલસિંહ ઉર્ફે દિગુભા કેસરીસિંહ જાડેજાની જામીન અરજી પણ નામંજુર કરવામાં આવેલ છે. (વિનુ જોશી જુનાગઢ અકિલા)
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
