<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર ડેમ છલોછલ છલકાય ગયો : જુઓ વિડિઓ

આજે રાત્રે ૮ વાગ્યે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર ડેમ છલકાય ગયો છે.

રાજકોટ નજીક આવેલ ગોંડલ પાસેના દેવળા નજીક આવેલા દરિયા જેવડો મોટો આ ડેમ ૩૪ ફૂટે છલકાય છે.

રાત્રે ૮ વાગ્યે ભાદર ડેમની સપાટી ૩૩.૭ ફૂટ ઉપર પહોંચી હતી. અને આવક ૫૨,૨૨૨ કયુસેક ફૂટની છે. ભાવેશ ભોજાણી ગોંડલ અકિલા.

(9:17 PM IST)