<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

દ્વારકાના ઇસ્કોન ગેટ પાસે ડી વોટરિંગ પંપની મદદથી પાણી નિકાલની કામગીરી પૂરજોશમાં

જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતીનાં પગલાં

દેવભૂમિ દ્વારકા :હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા  અગમચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યા છે. જેને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા દ્વારકાના ઇસ્કોન ગેટ પાસે ડી વોટરિંગ પંપની મદદથી પાણી નિકાલની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે.


 

(10:56 PM IST)