તા. ૧૯ એપ્રિલ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ચૈત્ર સુદ - ૧૧ શુક્રવાર
News of Wednesday, 28th August 2024
જોડીયાના બાલંભા વાડી વિસ્તારમા આજી-4 ડેમનુ પાણી ફરી વળતાઃ ૮૩ લોકોપુરમાં ફસાયાઃ પપ લોકોનું એમડીઆરની ટીમ દ્વારા રેસ્કયુ કરાયા : જુઓ વિડિઓ
ધારાસભ્ય મેધજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ભરતભાઈ દલસાણીયા, જોડીયા પોલીસ, જોડીયા મામલતદાર સ્ટાફ, સહિત આગેવાનો ઉપસ્થિતિમાં રેસ્ક્યુ ઓપરેશન

(સંજય ડાંગર ધ્રોલ દ્વારા) જોડીયાના બાલંભા વાડી વિસ્તારમા આજી-4 ડેમનુ પાણી ફરી વળતા ખેત મજુર ૮૩ લોકો પુરમા ફસાયા હતા, જેમાંથી 55 લોકોનું n.d.r.fની ટીમ ધંડેશ્વર દ્રારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું
દરમિયાન સ્થાનિક લોકો સાથે રાખી ટ્રેક્ટર ની મદદ અને નાળાઓ થી રેસ્ક્યુ કરવામા આવી રહ્યુ હોય, ધારાસભ્ય મેધજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ભરતભાઈ દલસાણીયા, જોડીયા પોલીસ, જોડીયા મામલતદાર સ્ટાફ, સહિત આગેવાનો ઉપસ્થિતિમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
