<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

વરસાદી પૂરના પાણી ઘુસી જતા જામનગરમાં સ્મશાન બંધ કરવું પડ્યું :સ્મસાનમાં 5 થી 7 ફૂટ પાણી ભરાયા

કોઇ સદગતની સ્મશાન યાત્રા હોય તો લાખાબાવળ મુકામે વ્યવસ્થા

જામનગરના આદશૅ સ્મશાનમાં વરસાદી પુર ના પાણી ઘુસી જતા સ્મશાન બંધ કરવામાં આવેલ છે

આજ રોજ જામનગરમા અતી વરસાદના કારણે જામનગરના સ્મશાનમા પાચથી સાત ફુટ પાણી ભરાઇ ગયા છે તો કોઇ સદગતની સ્મશાન યાત્રા હોય તો લાખાબાવળ મુકામે વ્યવસ્થા રાખેલ છે તો આ નીચે આપેલ નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે
કમલ ગોસરાણી 9924549595
પ્રફુલ સુમરીયા 9924533521

(6:36 PM IST)