<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

ભાદર નદીમાં સતત પુર:વાડી વિસ્તારના મકાનો ફરતે પાણીની સપાટી વધતા માલ ગામેથી બે વ્યક્તિઓને કોસ્ટ ગાર્ડ દ્વારા એર લીફ્ટિંગ કરાયા : જુઓ વિડિઓ

પોરબંદર જિલ્લા કંટ્રોલરૂમ ખાતેથી સંપર્ક વિહોણા ગામ ઉપર દેખરેખ અને કોમ્યુનિકેશન કરી મદદ પહોંચાડાઇ

પોરબંદર જિલ્લાની ભાદર નદીમાં સતત પુરને લીધે વાડી વિસ્તારના મકાનો ફરતે પાણીની સપાટી વધતા માલ ગામેથી બે વ્યક્તિઓને કોસ્ટ ગાર્ડ દ્વારા એર લીફ્ટિંગ કરી સલામત રીતે બહાર લાવવામાં આવી હતી. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લા કંટ્રોલરૂમ ખાતેથી સંપર્ક વિહોણા ગામ ઉપર દેખરેખ અને કોમ્યુનિકેશન કરી સતત મદદ પહોંચાડવામાં આવી રહી છે.

(8:25 PM IST)