<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

ભાણવડ તાલુકાના ગુંદા ગામમાં સગર્ભા મહિલા પર વૃક્ષ પડતા મૃત્યુ થયું

પ્રાંતીય મજૂર બીખલીબાઈ તુકારામ ઉદરિયા (બામણિયા) વર્ષની મહિલા પર વૃક્ષ પડતા માથાના ભાગે ગંભીર ઇજા થતા હોસ્પિટલે ખસેડાઇ જ્યાં તબીબોએ મૃત જાહેર કરી

ભાણવડ : ભારે પવન અને વરસાદ ના કારણે પડ્યું વૃક્ષ ગુંદા ગામમાં માલદેભાઈ ઓડેદરા ની વાડીમાં કામ કરતા પરપ્રાંતીય મજૂર બીખલીબાઈ તુકારામ ઉદરિયા (બામણિયા) 32 વર્ષની મહિલા પર વૃક્ષ પડતા માથાના ભાગે ગંભીર ઇજા થતાં ભાણવડ હોસ્પિટલ અર્થે લાવવામાં આવ્યા હતા ત્યારે ફરજપર ના ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા

(9:01 PM IST)