News of Thursday, 29th August 2024
દ્વારકા નગરપાલિકા દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત ૧૫૦૦ જેટલા નાગરિકોને ભોજન વ્યવસ્થા સુનિશ્ચિત કરાઇ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોના અસરગ્રસ્ત અનેક લોકોનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થાને સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેને પગલે દ્વારકા નગરપાલીકા દ્વારા અસરગ્રસ્ત અંદાજિત ૧૫૦૦ જેટલા નાગરિકોના ભોજન વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
