તા. ૧૯ એપ્રિલ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ચૈત્ર સુદ - ૧૧ શુક્રવાર
News of Thursday, 29th August 2024
જામનગર જિલ્લા પોલીસ વડાએ રેસ્ક્યુ કરેલા લોકોની મુલાકાત લઈ ખબર અંતર પૂછ્યા અને સુવિધા ઉપચાર બાબતે ખાતરી કરી

જામનગર જિલ્લામાં અતિભારે વરસાદને લીધે સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રેસ્ક્યું કરેલા કુલ ૧૨ લોકોની જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલૂએ મુલાકાત લીધી.
આ તમામ લોકોને જરૂરી તમામ સુવિધા અને યોગ્ય ઉપચાર મળે તેની પણ ખાતરી કરવામાં આવેલ.
મુકુંદ બદીયાણી અકિલા જામનગર.
(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
