હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 30th August 2024
કચ્છનું માંડવી જળબંબાકાર: ઘરો, દુકાનોમાં પાણી ઘૂસ્યા, વાહનો પાણીમાં, મોટા પાયે નુકસાન: આર્મીની ટીમ મદદે: અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ૨૦૦નું રેસ્ક્યુ : જુઓ વિડિયો

૧૪ ઇંચ વરસાદ ખાબકતા કચ્છનું માંડવી બન્યું જળબંબાકાર, ઘરો, દુકાનોમાં પાણી ઘૂસ્યા, વાહનો પાણીમાં, મોટા પાયે નુકસાન, આર્મીની ટીમ મદદે, અસરગ્રસ્ત વિસ્તારોમાંથી રેસ્ક્યુ, ૨૦૦નું રેસ્ક્યુ.
નગરપાલિકાના કર્મચારીઓની જેસીબી જેવા મોટા વાહનોના ઉપયોગ થકી આવજાવ, અત્યારે આ લખાય છે ત્યારે રાત્રે સમગ્ર કચ્છમાં સુસવાટા મારતો પવન ફૂંકાઈ રહ્યો છે. હજી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. ત્યારે લોકો સાવચેતી દાખવે. તંત્ર એલર્ટ મોડ ઉપર છે
(રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
