News of Friday, 30th August 2024
અકિલા ન્યુઝ : જામનગર રણજીતસાગર રોડ આશીર્વાદ 1 મયુર ગ્રીન્સ વૃંદાવન પાર્ક જડેશ્વર પાર્ક મંગલદીપ સહિતના વિસ્તારમા ડેમના પાટિયા ખોલવાથી પાણીના પુર આવતા અનેક વાહન તણાયા, રીક્ષા, છોટાહાથી, કાર, ડિઝલ ટાકો, PGVCL TC પોલ સહિતના વાહન તણાયા હતા, આજે પાણી ઓસરતાં તમામ વાહનો પાણીની કેનાલમાથી મળી આવ્યા. :જુઓ વિડીયો

(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
