<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

ધ્રોલનો ઐતિહાસીક ભુચરમોરી લોકમેળો રદ્

ધ્રોલઃ શહેરનો આવેલ ઐતીહાસીક ભૂચરમોરી લોકમેળો તા. ૩૧/૦૮/૨૦૨૪ થી તા. ૦૨/૦૯/૨૦૨૪ ના રોજ યોજાવાનો હતો તે વરસાદ તથા વાવાઝોડાની આગાહી તથા જાહેર સુરક્ષા ને ધ્યાને લઇ ભૂચરમોરી લોકમેળો રદ કરવામાં આવે છે. જે સ્ટોલ ધારકોએ ભૂચરમોરી લોકમેળામાં સ્ટોલ લીધેલ હશે, તેમને ઓરીજીનલ પહોંચ નગરપાલિકા કચેરીમાં જમા કરાવ્યેથી રકમ પરત આપવામાં આવશે તેવુ યાદીમાં જણાવેલ. (સંજય ડાંગર)

(4:23 PM IST)