News of Friday, 30th August 2024
પોરબંદર પોર્ટ પર 4 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયુ
હાલમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશનને ધ્યાને લઈ ગુજરાત મેરીટાઈમ બોર્ડની સૂચના

પોરબંદર પોર્ટ પર 4 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાયુ છે. હાલમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશનને ધ્યાને લઈ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગાંધીનગરના ઈમેલ મુજબ, હવામાન વિભાગની સૂચના મુજબ પોરબંદર બંદર પર સિગ્નલ નંબર- 4 પ્રદર્શિત કરવામાં આવ્યું છે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
