<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

ઉપલેટાના લાઠ ગામે પુરના પાણીમાં કોહવાયેલી લાશ મળી

ઉપલેટાઃ તાલુકાના લાઠ ગામે નદીમાં પૂર આવતા પરપ્રાંતીય મજૂર તણાયો હતો જે ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના ડોરા ગામનો રહેવાશી ઉદેસંગ સોમા રાઠોડ ઉં.વ. ૫૫ પૂરમાં તણાંતા સરપંચ પળથ્‍વીરાજસિંહ ચુડાસમા દ્વારા ધારાસભ્‍ય અને મામલતદાર ને જાણ કરતા sdrf ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી બચાવ કામગીરી દરમિયાન મળતક વ્‍યક્‍તિની લાશ મળી આવતા તેમને પી.એમ. અર્થે ઉપલેટા સિવીલ હોસ્‍પિટલ ખાતે મોકલાવેલ હતી. આ તકે sdrf ની ટીમના પીએસઆઇ બી.કે.રાઠવા ની ટીમની ઉમદા કામગીરી રહી હતી.

(12:08 PM IST)