<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

ર૪ કોશીય પરિક્રમાઃ પથરાળ રસ્‍તા પર આસ્‍થાનું પુર

નવલગઢ (ઝુનઝુનુ): માલકેતુની ર૪ કોશીય પરિક્રમામાં ચાલી રહેલ ઠાકુરજીની પાલખી અને પરિક્રમાર્થી શ્રધ્‍ધાળુઓ શુક્રવારે નીમડી કી ધાટી પાર કરીને રધુનાથગઢ પહોંચ્‍યા હતા. અરવલ્‍લીની વાદીઓમાં કેટલાક કિલોમીટર લાંબી શ્રધ્‍ધાળુઓની લાઇન જોવા મળી. પાલખીની સાથે ચાલી રહેલા સાધુ-સંતો અને શ્રધ્‍ધાળુઓ જય સિયારામના નારા સાથે પહાડી પર ચઢતા જોવા મળ્યા હતા.

(1:32 PM IST)